બલસાર પારસી અંજુમન દ્વારા પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓનું સન્માન

બલસાર પારસી અંજુમન દ્વારા તાજેતરમાં ગુજરાત સ્થિત બે પારસી દિગ્ગજો – સિકલ સેલ એનિમિયા ક્ષેત્રમાં તેમના અગ્રણી કાર્ય માટે જાણીતા ડો. યઝદી ઇટાલિયા અને પ્રતિષ્ઠિત રંગભૂમિ વ્યક્તિત્વ – યઝદી કરંજીયાનું સન્માન કરવા માટે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બે સમુદાય દિગ્ગજોનું સન્માન કરવા માટે 400 થી વધુ લોકો હાજર રહ્યા હતા. મુખ્ય […]