વિશ્ર્વાસ અને આશા અલગ હોવા છતાં એકબીજાના પૂરક છે. વિશ્ર્વાસ ભૂતકાળની વાસ્તવિકતા પર આધારિત છે જ્યારે આશા ભવિષ્યની વાસ્તવિકતા તરફ જોઈ રહી છે. વિશ્ર્વાસ વિના, કોઈ આશા ન હોઈ શકે, અને આશા વિના કોઈ વિશ્ર્વાસ હોઈ શકે નહીં. હજારો વર્ષો પહેલા જ્યારે પૃથ્વી ગ્રહ પર ઉથલ પાથલ હતી ત્યારે અહુરા મઝદાએ આ પૃથ્વીના આત્માને આશાના […]