1956થી જરથોસ્તી અંજુમન આતશ બહેરામના વડા દસ્તુરજી ડો. કૈખુશરૂ મીનોચેર જામાસ્પઆસા 19મી મે, 2019ને દિને લંડનમાં 87 વર્ષની વયે મુત્યુ પામ્યા હતા. સમુદાયે એક ધાર્મિક સ્કોલર તથા એક લીડરને ખોયા છે. તેઓ તેમની પાછળ તેમની પત્ની, દીકરો અને દીકરીને છોડી ગયા છે. 11મી માર્ચ 1932માં મુંબઈ ખાતે તેમનો જન્મ થયો હતો. દસ્તુરજી અવેસ્તા અને પહલવીમાં […]