31મી મે, 2018ના દિને સાંજે 5.00 કલાકે અગ્રણી આર્કિટેકટ અને ઉદ્યોગપતિ જિમી મિસ્ત્રીના સીમા ચિહ્ન બિલ્ડિંગ ડેલા ટાવરમાં સાંજે 5.00 કલાકે દાદગાહ સાહેબની સ્થાપના આપણા વડા દસ્તુરજીઓ ડો. ફિરોઝ કોટવાલ, ખુરશેદ દસ્તુર અને સાયરસ નોશીવાન દસ્તુર દ્વારા કરવામાં આવી. ડેલા ટાવર, ડેલા ગ્રુપના ચેરમેન જિમી મિસ્ત્રી દ્વારા રચાયેલ પર્શિયા પ્રેરિત એક ભવ્ય બાંધકામ છે. આ […]