દાદીશેઠ આતશબહેરામે શુભ સાલગ્રેહની ઉજવણી કરી

30મી સપ્ટેમ્બર, 2024, ઐતિહાસિક દાદીશેઠ આતશ બહેરામના સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી જે બોમ્બેના પ્રથમ કદીમ આતશ બહેરામ, 1771 સીઇમાં, સ્વપ્નદ્રષ્ટા દાદીભાઈ નોશીરવાનજી દાદીશેઠ (1734-1799) દ્વારા બનાવવામાં આવી હતી. દાદીશેઠ આતશ બહેરામના ખાસ જશન સમારોહ માટે એકઠું થયેલું વિશાળ મંડળ ખરેખર જીવંત બન્યું જેનું અનુસરણ પરંપરાગત ગંભાર દ્વારા કરવામાં આવ્યું હતું. 29 સપ્ટેમ્બર, 1783 (રોજ ગોવાદ, […]