પ્રીમિયમ સુવિધાઓ, નિષ્ણાત સંભાળ અને અગ્રણી તબીબી સલાહકારો પ્રદાન કરતી મુંબઈની સૌથી જૂની અને સૌથી વિશ્વસનીય સખાવતી તબીબી સંસ્થા માસીના હોસ્પિટલમાં તા. 4 જૂન, 2024ના રોજ નવા ખુલેલા એક્ઝિક્યુટિવ પ્રિવેન્ટેટિવ હેલ્થ ચેકઅપ સેન્ટર ખાતે વાર્ષિક દએ મહિનાના જશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જશનની પવિત્ર ક્રિયા એરવદ પરવેઝ બજાં અને એરવદ દારાયસ બજાં દ્વારા કરવામાં આવી. […]