દહાણુની ઈરાની લર્નર્સ એકેડમીએ શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે એવોર્ડ જીત્યો

દહાણુ-જિલ્લા સ્થિત શિરીન દિન્યાર ઈરાની લર્નર્સ એકેડેમી, જે યઝદ એજ્યુકેશન ટ્રસ્ટ હેઠળ ચાલે છે, તેને બીકેસી એમએમઆડીએ ગ્રાઉન્ડસ ખાતે 26મી નવેમ્બર, 2024ના રોજ આયોજિત એક ભવ્ય સમારંભમાં સ્ટાર એજ્યુકેશન એવોર્ડ 2024માં પાલઘર જિલ્લામાં એજ્યુકેશન સપ્લાય એન્ડ ફ્રેન્ચાઇઝ એકસ્પો (ઈએસએફઈ) 2024 ના ભાગ રૂપે શ્રેષ્ઠ શાળાનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર, જે શિક્ષણ મંત્રાલય, મહારાષ્ટ્ર […]