દીકરી સાકર જેવી હોય અને વહુ મીઠાં જેવી હોય

એક ઘરમાં સાસુ વહુ બહુ પ્રેમથી રહેતાં હતાં. એકવાર ધરમા મહેમાન આવ્યા. વહુએ સાસુને મહેમાન સાથે વાત કરતાં સાંભળ્યા. સાસુ કહી રહ્યા હતા દીકરી સાકર જેવી હોય અને વહુ મીઠાં જેવી હોય. આ સાંભળીને વહુને ખોટુ લાગ્યુ. વહુ ઉદાસ રહેવા લાગી. જયારે સાસુને આ વાત ખબર પડી તો વહુને કારણ પુછ્યુ. વહુએ કારણ કહ્યુ. ત્યારે […]