પ્રખ્યાત અને ખૂબ જ જરૂરી પ્રાર્થના પુસ્તક, ‘મઝદા – યાસના’, રોમન લિપિમાં અંગ્રેજી ભાષાંતર સાથે કેટલીક મૂળભૂત, દૈનિક પ્રાર્થનાઓનો સમાવેશ કરે છે, તે પ્રાર્થના પુસ્તક, ડો. સાયરસ પુનાવાલા પોતાની વહાલી સ્વર્ગીય પત્ની મરહુમ વિલુ સાયરસ પુનાવાલાની યાદમાં ફરીથી પ્રકાશિત કરી જરથોસ્તી સમુદાયમાં મફતમાં વિતરણ કરી રહ્યા છે. આપણા સમુદાયના લોકો માટે આ અતિશય મહત્વનું હશે, […]