ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીય ઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું

પ્રખ્યાત હોમિયોપેથ, ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીય ઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું હતું, જે 11-12 જાન્યુઆરી, 2025ના રોજ મુંબઈની બોમ્બે હોસ્પિટલમાં યોજાઈ હતી, અને જેમાં દવા અને ઉપચારના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત 180થી વધુ ડોકટરોએ હાજરી આપી હતી. ડો. માસ્ટરને ઈસ્કાડોર થેરાપી પરના તેમના 4 દાયકાના કાર્ય માટે સ્વિટઝર્લેન્ડના લુકાસ ક્લિનિક દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરવામાં […]