જીતનો પર્વ એટલે દશેરા

દશેરાના દિવસની સૌથી જાણીતી વાર્તા છે ભગવાન રામનું રાવણ સાથેનું યુધ્ધમાં જીત મેળવી બુરાઈઓનો નાશ કરવો. રામ અયોધ્યા નગરીના રાજકુમાર હતા તેમની પત્ની સીતા, નાનો ભાઈ લક્ષ્મણ તથા પિતા દશરથ હતા. રામની માતા કૈકયીના લીધે રામ, લક્ષ્મણ અને સીતાને 14 વરસનો વનવાસ મળ્યો હતો અને આજ વનવાસ દરમ્યાન રાવણે સીતાનું અપહરણ કર્યુ હતું. રાવણ ચર્તુવેદોનો […]