ઈરાનશાહ આતશબહેરામ ખાતે એરવદ તેહમટન મિરઝાંની બીજા વડા દસ્તુરજી તરીકે નિમણૂંક થઈ

11મી ફેબ્રુઆરી, 2024ના રોજ, (રોજ અનેરાન, માહ શેહરેવર, 1393 ય.ઝ.), ઉદવાડા અથોરનાન અંજુમને વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર સાથે એરવદ તેહમટન બરજોર મિરઝાંની ઈરાનશાહ આતશબેહરામના બીજા વડા દસ્તુરજી તરીકે ઉદવાડામાં નિમણૂંક કરવામાં આવી. આ વટહુકમ, જે શ્રીજી પાક ઈરાનશાહ આતશબેહરામ હોલમાં યોજાયો હતો, તેની જાહેરાત ઉદવાડા નવ ફેમિલી શેહેનશાહી અથોરનાન અંજુમન અને ઉદવાડા સમસ્ત અંજુમન દ્વારા […]