એસજેએએમ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ સાથે રમતવીર ડાયના એદલજી અને આદિલ સુમારીવાલાને સન્માનિત કરવામાં આવ્યા

થોડા મહિના પહેલા, ઓગસ્ટ 2022માં, પારસી ટાઈમ્સ એ જાણ કરતાં આનંદ થયો હતો કે આપણા પારસી સ્પોટર્સ આઇક્ધસ – સુપ્રસિદ્ધ ભૂતપૂર્વ ભારતીય મહિલા ક્રિકેટ કેપ્ટન – ડાયના એદલજી અને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એએફઆઈ) ચીફ – આદિલ સુમારીવાલા – ને પ્રતિષ્ઠિત સ્પોટર્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ મુંબઈ (એસજેએએમ), ના વિકાસમાં તેમના યોગદાન બદલ રમતગમત, સમયના વિસ્તૃત […]