ખેલો ઈન્ડિયા વિમેન્સ જુડો નેશનલ લીગમાં ફ્રિયા જીજીનાએ ગોલ્ડ મેડલ જીત્યો

દક્ષિણ મુંબઈની કેસી કોલેજમાં સ્પોટર્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ મેનેજમેન્ટમાં બી.વીઓસી.નો અભ્યાસ કરતી ફ્રિયા ખુશનૂર જીજીનાએ દેશની રાજધાની – નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે આયોજિત ખેલો ઈન્ડિયા નેશનલ વુમન્સ લીગમાં જુનિયર, અંડર-70 કિગ્રા વર્ગમાં જુડોમાં ગોલ્ડ મેડલ જીતીને સમુદાયને ગૌરવ અપાવ્યું હતું. 20 થી 23 ઓક્ટોબર, 2022 દરમિયાન ભારતના જુડો ફેડરેશન દ્વારા આયોજિત ખેલો ઈન્ડિયા વિમેન્સ […]