ગાંધીજીના જીવનના કેટલાક જાણવા લાયક પ્રસંગો

ગાંધી જયંતિ, મહાત્મા ગાંધીની જન્મ જયંતી છે. રાષ્ટ્રના પિતા મોહનદાસ કરમચંદ ગાંધી જેમને આપણે બાપુ તરીકે જાણીયે છીએ તેમને સન્માન આપવા માટે 2જી ઓકટોબરે જાહેર રજા હોય છે. ગાંધીજી અહિંસાના ઉપાસક હતા અને દેશની સ્વતંત્રતા માટે લડ્યા હતા. આજે બાપુને આપણા વચ્ચે શાંતિ અને સત્યના પ્રતીક તરીકે યાદ કરવામાં આવે છે. ગાંધીજીના જીવનમાં નાના નાના […]