ગ્લોબલ વર્કિંગ ગ્રુપ તેમની વાર્ષિક મિટીંગમાં મોબેદસને નાણાકીય ટેકો આપવાનું નકકી કર્યુ છે. જેઓ આપણા કોમની આધ્યાત્મિક જરૂરિયાતોને વળગી રહ્યા છે, કમનસીબે તેમની વૃધ્ધાવસ્થામાં આર્થિક પડકારોના સંજોગોમાં પણ અસ્તિત્વ જાળવી રાખેલ છે. ધી ઝોરોસ્ટ્રીયન ચેરીટી ફંડઝ ઓફ હોંગકોંગ, કેન્ટોન એન્ડ મકાઉ એ પહેલ કરી અને સફળતાપૂર્વત વિદેશ આધારિક કોર્પોરેટને આ દરખાસ્ત માટેની નાણાકીય સહાય માટે […]