તા. 15-10-2017 સુરત ખાતે હાફ મેરોથન-17ની રનીંગ સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં સુરતની ઝોરાસ્ટ્રિયન કલબના ત્રણ યુવાન પારસી ભાઈઓએ ભાગ લીધો હતો. 1) યઝદી નોશીરવાન ડપોરાવાલા એ 21 કિ.મી.માં ભાગ લઈને 2 કલાક 30 મીનીટમાં પુરી કરી હતી. 2) આ મેરોથન-17માં સૌથી નાનો પારસી યુવાન ધોરણ 8માં સેન્ટ ઝેવિયર્સ સ્કુલમાં અભ્યાસ કરતો રયોમંદ ઝરીર વેદ […]