મેટ્રો 3: તમામ હકીકતો જે તમારે જાણવી જરૂરી છે

ગુરુવાર, નવેમ્બર 9, 2017, સાંજે 8:30 વાગ્યે, આપણાં સમુદાયના અગ્રણી નેતાઓ અને વડા દસ્તુરજી ફિરોઝ કોટવાલ અને ખુરશેદ દસ્તુર, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમના બંગલા ‘વર્ષા’માં મેટ્રો રેલ 3ની ગોઠવણના અંગે મળ્યા હતા. આ બેઠકમાં મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિ. (એમએમઆરસીએલ)ના ચીફ-અશ્ર્વિની ભીડે, મુંબઈના ભાજપના વડા – આશિષ શેલાર, માણેક દાવર અને એમએમઆરસીએલના માળખાકીય […]