શું જરથોસ્તી ધર્મમાં જાતિ વચ્ચે ભેદભાવ થઈ રહ્યો છે?

પારસી સોસાયટીમાં એક મહિલાની સ્થિતિ હંમેશાં ખૂબ મુક્ત અને ઉન્નત રહી છે. હકીકતમાં, પારસી ધર્મનો મૂળભૂત સિદ્ધાંત લિંગ સમાનતા છે. પુરુષો અને સ્ત્રીઓને સમાન ગણવામાં આવે છે અને ઇતિહાસમાં એવા  ઉદાહરણો છે જેમાં સ્ત્રીઓને પુરૂષોની જેમ ઘોડા પર સવારી, હથિયારો ચલાવવા, લડાઇ લડવા અને પ્રાચીન ઈરાનના શાસકો તરીકે પણ શાસન કરવા માટે પ્રશિક્ષિત કરતા હતા. […]