મધ્ય ઈરાનમાં પ્રાચીન અગિયારીમાં જીપ્સમ ફર્નિચર મળી આવ્યું

મે, 2021ના અંતિમ સપ્તાહ દરમિયાન, ઇસ્ફહાન, તેહરાનની યુનિવર્સિટીઓના પુરાતત્ત્વવિદોની સંયુક્ત ટીમે કાશન નજીક આવેલા વિગોલમાં, એક પ્રાચીન અગ્નિ મંદિર અથવા અગિયારી શોધી કાઢી હતી. આમાં કોતરણીવાળા ટેબલ અને ખુરશીઓ સહિત જીપ્સમ ફર્નિચરના સેટ શામેલ છે. સંશોધન ઈન્સ્ટીટયુટ ઓફ કલ્ચરલ હેરિટેજ એન્ડ ટુરિઝમ મત પ્રમાણે પુરાવા સૂચવે છે કે સાસાનીયન યુગ (224-651) દરમિયાન જીપ્સમ ફર્નિચરનો ઉપયોગ […]