માર્શલ આટર્સના ક્ષેત્રમાં તેમની પરાક્રમ અને સિદ્ધિઓથી સમુદાય અને રાષ્ટ્ર પર ઘણું ગૌરવ લાવવા માટે જાણીતા પરસી ફરહાદ બહમાનીનું 2જી ઓક્ટોબર, 2024ના રોજ મુંબઈમાં અવસાન થયું હતું. 4થી નવેમ્બર, 1953ના રોજ જન્મેલા, હાંશી પરસી બહમાની એકમાત્ર ભારતીય હતા જેમણે કરાટે, જુડો અને ફુલ કોન્ટેક્ટ માર્શલ આટર્સમાં વિશ્વભરમાં ઓળખ મેળવી હતી. 2017માં, તે કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન […]