હેલોવિન-ભૂતાવળ તરીકે ઉજવાતો તહેવાર

હેલોવીન તહેવાર આ યુરોપિયન દેશોમાં 31મી ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં જેમ પિતૃપક્ષ હોય છે તેજ રીતે  યુરોપિયનો પોતાના પિતૃઓ માટે હેલોવીનની ઉજવણી કરવાની પદ્ધતિ છે. વધુ ધાર્મિક વલણ ન આપતા ભૂતાવળ તરીકે આ ઉત્સવને આનંદ ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. આ તહેવારની શરૂઆત આયરલેન્ડ અને સ્કોટલેન્ડમાં થઈ હતી. આ તહેવાર સલ્ટિક જાતિના લોકો […]