બસમાં યુવતી આવીને ઉભી રહી એટલે પાસેની બેઠક પરથી યુવાન ઉભો થવા ગયો. યુવતીએ કહ્યું: ‘બેસી રહો ઉઠવાની જરૂર નથી. મારે તમારો ઉપકાર નથી જોઈતો. બેસી જાવ. ‘પણ બહેન મારૂં ઉતરવાનું સ્ટોપ આવ્યું છે, મારે ઉતરવુંજ પડશે.
Tag: Haso Mari sathe
હસો મારી સાથે
બંટીએ તેના મિત્રને કહ્યું દોસ્ત, આ સ્ત્રીઓ હમેશા ભગવાનને એવી પ્રાર્થના શા માટે કરતી હશે કે મારી આવરદા મારા પતિને આપીદો? મિત્ર બોલ્યો: તેમની પતિ તરફની નિષ્ઠા બંટીએ કહ્યું: નિષ્ઠા શું રાખ ને ધૂળ? તે તો ઈચ્છતી હોય છે કે તેમની વધતી આવરદા પતિને વળગે અને પોતે હમેશા જુવાનને જુવાન રહે. *** એક પાપાજીએ ઈલેકટ્રોનિકની […]
હસો મારી સાથે
અલીને ત્રણ દીકરા હતા, શૌકત અલી, રહેમત અલી, અને બરકત અલી, જ્યારે ચોથો દીકરો પેદા થયો ત્યારે બબલીએ એનું નામ શું રાખ્યું હશે ખબર છે? બસ કર અલી..
હસો મારી સાથે
1) દુધ પીવાથી શરીરનો વિકાસ થાય? ના રે ના… બિલાડી જુઓ ને વર્ષોથી એવી ને એવી છે. 2) વોકીંગ કરવાથી ચરબી ઘટે? શું વાત કરો છો… કોઇદી ઘટે? હાથીનું ક્યાં વજન ઘટે છે? 3) તરવાથી શરીર સ્લિમ થાય? રે’વા દ્યો ને હવે… તો તો વ્હેલ કે’દિની પાતળી થઇ ગઇ હોત… 4) દરરોજ વહેલા ઉઠવાથી ધનમાં […]
હસો મારી સાથે
બબલીની સખીએ પુછયું, તારી આંખો કેમ આટલી બધી સુઝેલી લાગે છે? બબલી બોલી: મારા પતિ આજકાલ ખૂબ માંદા છે આખી રાત જાગવું પડે છે સખીએ કહ્યું, આખી રાત જાગવું પડે તો એકાદ નર્સ કેમ નથી રાખી લેતી? બબલી બોલી: રાખી છે એટલે જ તો જાગવું પડે છે. *** બબલી: પત્ની અને ઘડીયાળમાં શું ફરક છે? […]
હસો મારી સાથે
એવું કહેવાય છે કે.. કોઈ દિવસ કોઈની પરિસ્થિતિ પર હસો નહિં. એના જેવી પરિસ્થિતિ ભવિષ્યમાં તમારા જીવનમાં પણ આવશે. એટલે હું હંમેશા મૂકેશ અંબાણીની પરિસ્થિતિ પર હસતો રહું છું. *** બાથરૂમમાં હજી તો ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા ટીવી પર સમાચાર જોયા ઠંડી ને કારણે 3 નાં મુત્યુ પાછા કપડા પહેરી લીધા. જીવતા હશું […]
હસો મારી સાથે
એક મિત્રને વેલણથી બચવા માટે મેં સલાહ આપી કે, રોટીમેકર લઇ લે. 5-6 દિવસ પછી એનો ફોન આવ્યો વોશીંગ મશીન કઈ કંપનીનું સારું આવે છે? હવે તો ધોકા મારે છે. *** દર્દી: હું તો એટલો મોદી ભક્ત થઈ ગયો છું ને કે મારા શરીરમાં એક જગ્યાએ નાનું કમળ ઉગ્યું છે. ડોકટર: અરે ગધેડા, એ કમળ […]
હસો મારી સાથે
બકો: ડોક્ટર સાહેબ, તમે એકવાર કીધું ને તે દિ’થી આપણે છાંટોપાણી સાવ બંધ કરી દીધાં છે, બસ કોઈ આગ્રહ કરે ત્યારે જ પીઉં છું…. ડોક્ટર: વેરી ગુડ. આ તમારી સાથેના ભાઈ કોણ છે? બકો: આગ્રહ કરવા હાટું માણસ રાયખો છે. *** એક સસલું પોતાના જીવન કાળમાં ખૂબ દોડે છે, કુદે છે મસ્તી કરે છે છતાં […]
હસો મારી સાથે
મારી દોસ્ત તરીકે સલાહ જો પત્ની બહુ મગજમારી કરે, તો ચપ્પલ ઉઠાવો અને પહેરીને બહાર જતા રહો. બાકી તમે જે વિચાર્યું એના માટે તો હિમ્મત જોઈએ. *** શોધ સમાચાર-પરણેલા પુરુષનું પેટ વધવાનું કારણ: ઓફીસની બહેનપણી જોડે કરેલા ભરપેટ નાસ્તા બાદ ઘરે પત્નીની બીકમાં ફરીથી ખાવું. *** પરિક્ષામાં ઓછા માર્ક્સ આવે ત્યારે ઘરના બધા કહે સામેવાળીને […]
હસો મારી સાથે
નીંદ નહીં આતી રાત કો, ચેન નહીં આતા દિન મેં મૈનેં પૂછા રબ સે, કયા યહી પ્યાર હે ….! રબને કહા: ડોફા પંખો ફૂલ કરીને સૂઈ જા ગરમીમાં બધાને આવું જ થાય! *** ખોટો ભાર લઈને ફરવું નહીં, જતુ કરવામાં જ મજા છે, માટે જ કહું છું, ભાવનગર વાળા શેઠ બ્રધર્સનું કાયમચુર્ણ રોજ રાત્રે બે […]
હસો મારી સાથે
કૌન બનેગા કરોડપતિમાં મને 5 કરોડનો સવાલ પૂછવામાં આવ્યો. દુનિયામાં સૌથી ખતરનાક સ્ત્રી કઈ? મેં 5 કરોડ જવા દીધા, પણ એ સ્ત્રીનું નામ ના આપ્યું તે ના જ આપ્યું! તેલ લેવા ગયા 5 કરોડ રૂપિયા સાંજે પાછું ઘરે પણ જવાનું હતું ને? *** મારો પાપનો ઘડો એટલા માટે નથી ભરાતો કે, ઘડામાં નીચે કાણું કરવાનું […]