હૈદરાબાદની ચીનોય અગિયારી સાપ્તાહિક હમબંદગીના અઢાર વર્ષની ઉજવણી કરે છે

26મી ફેબ્રુઆરી, 2024, હૈદરાબાદની બાઈ માણેકબાઈ ચીનોય અગિયારી ખાતે દર સોમવારે સાંજે 7:00 કલાકે અગિયારીના પરિસરમાં સાપ્તાહિક હમબંદગીનું સંચાલન કરવાના અઢાર વર્ષ પૂર્ણ કરવા બદલ ઉજવણીનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. મુખ્ય ધર્મગુરૂ એરવદ મહેરનોશ ભરૂચાની ગેરહાજરીમાં હમબંદગીની આગેવાની એરવદ કેરફેગર આંટીયા દ્વારા કરવામાં આવી હતી. એરવદ મહેરનોશ જેઓ દાઝી ગયેલી ઈજાઓમાંથી સાજા થઈ રહ્યા છે, […]