ઝોરાસ્ટ્રિયન ધર્મગુરૂઓનું મહત્વ

ફિરદૌસીના શાહનામેહ મુજબ, પ્રાગૈતિહાસિક પેશદાદીયન સમયમાં (એટલે કે, અશો જરથુષ્ટ્રના આગમન પહેલા પણ) ઈરાની સમાજ ચાર વર્ગો અથવા વ્યવસાયોમાં વહેંચાયેલો હતો – આર્થ્રવન અથવા ધર્મગુરૂ, રથેસ્તાર અથવા યોદ્ધા, વસ્ત્રિયોશ અથવા ખેડૂત અને હુતાઓ અથવા કારીગર. આજે, ઝોરાસ્ટ્રિયનોમાં, આપણી પાસે ફક્ત બે જ વર્ગો છે આથ્રવન (અથોરનાન) અથવા ધર્મગુરૂઓ અને બેહદીન અથવા સમાજ. આથ્રવન શબ્દનો અર્થ […]