અથોરનાન મંડળ, મુંબઈ દ્વારા 1919માં સ્થપાયેલ દાદર અથોરનાન ઇન્સ્ટિટ્યુટ (ડીએઆઈ) એ એકમાત્ર સ્કૂલ છે જે અથોરનાન ફેમિલીના જરથોસ્તી યુવાનોને ધાર્મિક સંસ્કારો અને ધાર્મિક વિધિઓમાં સંપૂર્ણપણે મફત ટ્રેનીંગ આપે છે તેમજ સારી સ્કૂલ્સમાં તેમના સેક્યુલર શિક્ષણની વ્યવસ્થા કરે છે. ડીએઆઈમાંથી પાસ થયેલા અથોરનાન યુવાનોને યોઝદાથ્રેગર મોબેદ બનવાની તાલીમ આપવામાં આવે છે. અથોરનાન છોકરાઓના વાલીને તેમના બચ્ચાઓને […]