કાઉન્સિલ ઓફ ઈરાની માબેદોના પ્રમુખ, મોબેદ મેહરબાન પૌલાદી, ભારતની તેમની પ્રથમ સત્તાવાર સફર પર, આઈઝેડએ ઓફિસમાં ઘણા આઈઝેડએ ટ્રસ્ટીઓ અને ઈરાની ઝોરાસ્ટ્રિયન સમુદાયના સભ્યો વચ્ચે તાજેતરમાં, મુંબઈના ફોર્ટમાં ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમન (આઈઝેડએ) કાર્યાલયની મુલાકાત લીધી. આઈઝેડએના પ્રમુખ, ખોદારામ ઈરાનીએ (વીબ્ઝ બેકરી), મોબેદ પૌલાદીનું સ્વાગત કરી તેમનો પરિચય કરાવ્યો, અને આઈઝેડએના ઇતિહાસને શેર કર્યો, જે 1925માં […]