ત્રણ દિવસીયના ગાળામાં ફક્ત ભારત જ નહીં પરંતુ આખા વિશ્ર્વના લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો – આપણા સમુદાયની ખાસ હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને બીપીપીના ટ્રસ્ટીઓ કેરસી રાંદેરિયા, નોશીર દાદરાવાલા, ઝર્કસીસ દસ્તુર, અને વિરાફ મહેતાએ આ ઉત્સવમાં ભાગ લીધો હતો. આપણા સમુદાયના યુવાન અને વૃદ્ધોએ પારસીપણું જેમકે મોનજાતો, નૃત્યો, નાટકો, ફોટોગ્રાફ્સનું પ્રદર્શન, આપણા ઇતિહાસનું ડિજિટલ પ્રદર્શન અને […]