મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. આજ ને કાલનો દિવસ શાંતિમાં પસાર કરી લેજો. 24મી જુલાઈ સુધી મંગળ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તમે નાની બાબતમાં ઉશ્કેરાઈ જશો. આજુબાજુવાળા તમને શાંતિથી બેસવા નહીં દે. ઘરમાં કોઈ બીજી ચીજ વસ્તુ લેવાની ભૂલ કરતા નહીં. ભાઈ-બહેનોની સાથે મતભેદ […]