જો તમારો જન્મ જુલાઈની ૦૯મી તારીખે થયો હોય તો… તમને ધનવાન થવાની અનકે તક મળશે. તમે તમારી જાત મહેનતની પ્રગતિ કરશો. અનેક પ્રકારના જુદા જુદા અનુભવથી તમે ઘડાઈ જશો. તમે કોઈ પણ પ્રકારનો ત્રાસ સહન નહીં કરી શકો તેમ જ સ્વતંત્ર વિચારના હશો. ભવિષ્યનો વિચાર તમે વધુ કરશો. ધીરે ધીરે ગુસ્સા પર તમે કાબૂ મેળવશો. […]