જેહાન દારૂવાલા એફઆઈએ ફોર્મ્યુલા ઈ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં માસેરાતી સાથે ભાગ લેશે

મુંબઈ સ્થિત રેસિંગ ચેમ્પ જેહાન દારૂવાલા હવે એફઆઈએ ફોર્મ્યુલા ઈ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વૈશ્ર્વિક સ્તરે પ્રખ્યાત માસેરાતી એમએસજી રેસિંગ સાથે રેસ કરશે. આ રીતે જેહાન એફઆઈએ વર્લ્ડ કાર રેસિંગ ચેમ્પિયનશિપમાં રેસમાં ભાગ લેનાર માત્ર 3જા ભારતીય બન્યા છે. જ્યારે તે ફોર્મ્યુલા ઈમાં 2જા ભારતીય હશે, તે તકનીકી રીતે પ્રથમ હશે, કારણ કે ફોર્મ્યુલા ઈને હવે સત્તાવાર […]