જીજીના પિતા-પુત્રની જોડીએ રશિયામાં ભારતને ગૌરવ અપાવ્યું

એરવદ હોરમઝદ ખુશનુર જીજીનાએ રશિયામાં યોજાયેલી 17મી વર્લ્ડ કપ ચેમ્પિયનશીપમાં સિનિયર કેટેગરીમાં એફસીએફ પ્રો બેલ્ટ જીતનાર બે દાયકામાં પ્રથમ ભારતીય બનીને ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફુલ કોન્ટેક્ટ ફાઈટીંગ એમએમએ દ્વારા આયોજીત આ સ્પર્ધામાં 18 દેશોએ ભાગ લીધો હતો. હોરમઝદ જીજીનાએ તેમના ઈરાની પ્રતિસ્પર્ધી પરના સુવર્ણ વિજય જે ખાસ કરીને નોંધપાત્ર હતો, […]