નવસારીમાં જીયો પારસી વર્કશોપનું આયોજન

29 જાન્યુઆરી, 2025 ના રોજ, મીનીસ્ટરી ઓફ માઈનોરીટી અફેરસ (ૠજ્ઞઈં) એ નવસારીના કાબિલપોર ખાતે ભારતમાં પારસીઓની વસ્તી ઘટાડાને રોકવાના હેતુથી જીયો પારસી યોજના પર એક વર્કશોપનું આયોજન કર્યું હતું. મુખ્ય મહેમાન, આલોક કુમાર વર્મા – ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, મીનીસ્ટરી ઓફ માઈનોરીટી અફેરસ એનસીએમએ (નેશનલ કમીશન ફોર માઈનોરીટીસ એકટ) ના ભૂતપૂર્વ ફોર્મર ટીસી કેરસી દેબૂ અને […]