જોન્સન ગાર્ડનનું નામ બદલીને ફીલ્ડ માર્શલ સામ માણેકશા ગાર્ડન કરવામાં આવ્યું

દક્ષિણ મુંબઈમાં બ્રીચ કેન્ડી ખાતે આવેલા જોન્સન ગાર્ડનનું નામ બદલીને ફીલ્ડ માર્શલ સામ માણેકશા ગાર્ડન રાખવામાં આવ્યું છે, જે ભારતીય સેનાના વડા તરીકેની 1971માં ભારત પાકિસ્તાન યુધ્ધ દરમિયાન અધ્યક્ષતા ધરાવતા સુપ્રસિદ્ધ ફિલ્ડ માર્શલ સામ હોરમસજી ફ્રામજી જમશેદજી માણેકશાનું સન્માન કરે છે. 1914માં જન્મેલા, સામ માણેકશાને આ નિર્ણાયક યુદ્ધમાં ભારતની જીતના આર્કિટેકટ તરીકે વ્યાપકપણે ગણવામાં આવે […]