સિક્ધદરાબાદમાં ન્યાયાધીશ નરીમનનું સન્માન

સિક્ધદરાબાદ અને હૈદરાબાદના પારસી સમુદાયે તાજેતરમાં પારસી ધર્મશાળામાં નિવૃત્ત ન્યાયાધીશ રોહિન્ટન નરીમનનું સન્માન કર્યું. એક પ્રતિષ્ઠિત કાયદાકીય માનસિકતા ધરાવતા, ન્યાયાધીશ નરીમન પારસી ધર્મ, તુલનાત્મક ધર્મ, ઇતિહાસ અને વેસ્ટર્ન કલાસીકલ મ્યુઝીકના વિદ્વાન પણ છે – જો તેમણે કાયદો પસંદ ન કર્યો હોત તો તેઓ કદાચ આ ક્ષેત્રને વ્યાવસાયિક રીતે અપનાવી શક્યા હોત. પીઝેડએએસએચ (પારસી ઝોરાસ્ટ્રિયન અંજુમન […]