જસ્ટિસ શાહરૂખ કાથાવાલા નિવૃત્ત

આપણા સમુદાય અને ભારતીય ન્યાયતંત્રના ગૌરવ જસ્ટિસ શાહરૂખ જીમી કાથાવાલા 23મી માર્ચ, 2022 ના રોજ, બોમ્બે હાઈકોર્ટના ખૂબ જ આદરણીય ન્યાયાધીશ તરીકે 14 વર્ષ સુધી સેવા આપ્યા પછી નિવૃત્ત થયા છે. ઓફિસમાં તેમના અંતિમ દિવસની પૂર્વસંધ્યાએ, તેમણે બોમ્બે બાર એસોસિએશન (બીબીએ) તેમજ એડવોકેટ્સ એસોસિએશન ઑફ વેસ્ટર્ન ઈન્ડિયા (એએડબલ્યુઆઈ) દ્વારા આયોજિત વિદાય લીધી, જેમાં હાઈકોર્ટના ન્યાયાધીશો, […]