એક સાંજે અમે ઘરના બેઠક ખંડમાં બેઠા હતા અને પરસ્પર વાતો કરી રહ્યા હતા. મારી બહેને એવો એક પ્રશ્ર્ન પૂછ્યો કે જેણે બધાને વિચારતા કરી દીધા. તેણે પૂછ્યું : ભાઈ, તમે કહી શકો કે વૃદ્ધાવસ્થામાં સાચો આધાર કોણ? પુત્ર કે પુત્રી? મેં હળવા સ્મિત સાથે ઉત્તર આપ્યો કે આ પ્રશ્ર્ન ખૂબ જ સંવેદનશીલ છે. આનો […]
Tag: Karma na niyamo
એક સમોસાવાળો….
મુંબઈનો આ પ્રસંગ છે. ચર્ચગેટ થી એક પ્રવાસી લોકલ ટ્રેનમાં ચડ્યા. પછી શું થયું એમના જ શબ્દોમાં.. એક મેલાઘેલા કપડા પહેરેલો સમોસા વાળો મારી સામેની સીટ પર આવીને બેઠો. મારી સામે જોઈને મુસ્કુરાયો. મારે પણ થોડે દૂર જવાનું હતું એટલે થયું કે લાવ થોડી વાતચીત કરૂં, એ બહાને સમય પસાર થશે. મેં પૂછયું કે ભાઈ, […]
બાયો-ક્લોક એટલે તમારૂં માઈન્ડ-સેટ
મોટાભાગનાં લોકોને અનુભવ હશે કે જયારે પણ બીજે દિવસે સવારના બસ કે ટ્રેન પકડવાની હોય ત્યારે આપણે સવારના છ વાગ્યાનું એલાર્મ મુકીને સુઈએ છીએ. તો પણ આપણે આખી રાત ઉંઘતા જાગતા પસાર કરીએ છીએ. ક્યારેક તો એલાર્મ વાગે તે પહેલાં જ આપણે ઉઠી જઈએ છીએ. આને બાયો-કલોક (માઈન્ડ સેટ) કહેવાય. મનને આપેલો સંદેશ એક વિચાર […]
ચકલી
કાકાને એકલા જોઈ મેં પૂછ્યું કાકા આજે મોર્નિંગ વોકમાં એકલા? તમારી દીકરી સાથે નથી આવી? આમ તો રોજ ગાર્ડનમાં હું ચાલવા જાઉં ત્યાર આ કાકા તેમની દીકરીનો હાથ પકડી મોર્નિંગ વોક કરવા રોજ આવે. અમે એક બીજા સામે જોઈ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બોલિયે, બસ આટલી જ અમારી ઓળખ. કાકા બોલ્યા આજ તેની તબિયત […]
મા વગરનું પીયર…
ટ્રેન પાટા પર સતત દોડી રહી હતી અને તેની સાથે સુમનના વિચારો પણ દોડી રહ્યા હતા. બારી બહાર જોતાં હું મારી માતા વિશે વિચારી રહ્યી હતી. ગયા વર્ષે ઉનાળાની રજાઓમાં જ્યારે હું મારા બાળકો સાથે મારા માતા-પિતાના ઘરે જતી હતી ત્યારે કેવો ઉત્સાહ અને આનંદ હતો. વર્ષની સૌથી લાંબી રજા.. જાણે સમય પસાર થતો ન […]
મદદ
શું આપણે કોઈને મદદ કરવાનું કાર્ય કરીએ છીએ…કે તે આપણા દ્વારા કરવામાં આવે છે?? બંને સવાલોના જવાબ શું હા હોઈ શકે છે? તે રજૂ કરવા હું તમને એક ટુચકો રજૂ કરૂં છું. આર્ટ ઓફ લિવિંગનો બેઝિક કોર્સ કરતી વખતે અમને એકવાર કહેવામાં આવ્યું કે આગામી 15 મિનિટ માટે આ હોલની બહાર જાઓ અને કોઈની મદદ […]
ઈશ્વરનો ન્યાય
એકવાર બે માણસો એક મંદિર પાસે બેસીને ગપ્પાં મારતા હતા. ત્યાં અંધારૂ થયું અને વાદળો મંડરાતા ગયા. થોડી વાર પછી એક માણસ ત્યાં આવ્યો અને તે પણ બંને સાથે બેસી ગયો અને ગપસપ કરવા લાગ્યો. એકાદ કલાક બાદ તે અજાણ્યા માણસે કહ્યું કે તેને ખૂબ ભૂખ લાગી છે, પેલા બંનેને પણ ભૂખ લાગી હતી. પહેલા […]
ભાઈ – બહેન
બહુ મોડે મોડે આપણને ખ્યાલ આવે છે કે ભાઈઓ અને બહેનો એ સૌથી અમૂલ્ય થાપણ છે જે આપણા માતા-પિતાએ આપણા વૃદ્ધાવસ્થામાં આપણા માટે રાખી છે. આપણે નાના હતા ત્યારે ભાઈ-બહેન આપણા સૌથી નજીકના સાથી હતા. દરરોજ આપણે સાથે રમતા અને ગડબડ કરતા આપણે આપણું બાળપણ સાથે વિતાવ્યું હોય છે. મોટા થઈને, આપણે આપણા પોતાના પરિવારો […]
દિકરી એટલે બીજી માં…
એક ગર્ભવતી પત્નીએ તેના પતિને ઉત્સુકતા સાથે પૂછ્યું: શું અપેક્ષા છે, પુત્ર કે પુત્રી? પતિ: મે વિચાર્યુ છે કે જો દીકરો જન્મશે તો હું તેને અભ્યાસ કરાવીશ, ગણિત શીખવીશ, તેની સાથે રમીશ, દોડીશ, તેને તરતા શીખવાડીશ, ઘણુ બધુ શીખવીશ. હસતા હસતા પત્નીએ પુછયુ અને જો દીકરી જનમશે તો? પતિએ સરસ જવાબ આપ્યો, જો દીકરી જન્મે […]
ઇમોશનલ એકાઉન્ટ!!
હું જેવો ઘરમાં દાખલ થયો, ફ્રેશ થઈને કપડાં બદલીને જરાં શાંતીથી આરામખુરશીમાં ગોઠવાયો ત્યાં જ અવાજ આવ્યો ચા લાવું? પછી જવાબની અપેક્ષા ન રાખતાં જ ચા આવી ગઈ. કેમ આજે કંઈ વિચારોમાં છો? પત્નીની પૂછપરછ શરૂ. કેમ? મેં સામું પૂછ્યું, શું થયું છે? ઓફિસમાંં કાંઈ બોલાચાલી? પત્નીએ મશ્કરી ચાલું રાખી. છતાં હું મૌન હવામાં તાકતો […]
સંસારની ગાડી..
રવિવારની એક સાંજે ખુશનમ તેના ધણી સોરાબ પાસે એક વાત મુકે છે, તમને થશે હું આખો દિવસ દીકરા- વહુની ભૂલ જ કાઢ્યાં રાખું છું પરંતુ તમે જ કહો આવી રીતે વાંરવાર બહાર નીકળી પડાઈ ખરૂં? ઘરની જવાબદારી જેવી કોઈ વસ્તુ છે કે નહિં? દર શનિવારે રવિવારે સાંજ થાય કે બહાર ભટકવા નીકળી પડવાનું! હવે તમે […]