ખુશરૂ કેકોબાદને બીજેપી મુંબઈ પારસી સેલના ક્ધવીનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

ખુશરૂ સોલી કેકોબાદને બીજેપી મુંબઈ પારસી સેલના ક્ધવીનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જેને ભાજપ મુંબઈ કાર્યાલય દ્વારા, ભાજપ મુંબઈ અધ્યક્ષ – એડ. આશિષ શેલાર, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, અને દેવેન્દ્ર ફડણવીસ (ડેપ. સીએમ – મહારાષ્ટ્ર) દ્વારા સમર્થન મળ્યું છે. 5મી સપ્ટેમ્બર, 2023ના રોજ દાદર ખાતે બીજેપી મુંબઈ કાર્યાલય ખાતે નિમણૂક સમારોહ યોજાયો હતો. […]