1લી ઓક્ટોબર, 2022, (માહ અર્દીબહેસ્ત, રોજ સરોશ) મહુવા પારસી અંજુમન દાદગાહના 112મી ભવ્ય સાલગ્રેહની યાદમાં વાર્ષિક દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. નવસારીના મલેસર બેહદીન અંજુમનના ધર્મગુરૂઓ દ્વારા સવારે જશન કરવામાં આવ્યું હતું. આ પછી માણેક વાડી હોલમાં આયોજિત એક કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં રિયા બચા (એમએ, બીઈડી) અને જેહાન દુમલાવવાલા (એમકોમ., સીએ)ને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ માટે […]