ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરમાં વર્ષમાં બાર મહિનાઓનો સમાવેશ થાય છે જેમાં દર મહિને બરાબર ત્રીસ રોજ (દિવસ) હોય છે અને આમ ત્રણસો સાઠ દિવસનું એક વર્ષ જેમાં ગાથાના એકલા પાંચ દિવસ ઉમેરવામાં આવે છે. દર મહિને પંદરમો દિવસ દએ-મેહેર અને સોળમા દિવસે મેહેર યજાતાને સમર્પિત છે. જ્યાં બાર માહની વાત છે ત્યાં સાતમો મહિનો મેહેરને સમર્પિત છે. […]