70 વર્ષની ઉંમરે મેહેરનોશ બામજીએ સફળતા મેળવી!

પ્રેરણાદાયી, 70 વર્ષીય મેહેરનોશ બામજી માટે ઉંમર ખરેખર એક સંખ્યા બની ગઈ છે, જેમણે તાજેતરમાં યોજાયેલી રાજ્ય અને રાષ્ટ્રીય સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પ્રશંસા મેળવી હતી. 19 અને 20 ઓક્ટોબરના રોજ નાસિક ખાતે યોજાયેલી મહારાષ્ટ્ર સ્ટેટ માસ્ટર્સ એક્વેટિક ચેમ્પિયનશિપમાં 50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક; 100 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક; અને 50 મીટર બેક સ્ટ્રોક કેટેગરીમાં, મહેરનોશે 10 થી 12 […]