સિક્ધદરાબાદમાં જન્મેલા અને ઉછરેલા, મેહરૂ ટાંગરી જીવનમાં પાછળથી કોલકાતા ગયા. બાળકો પ્રત્યેના તેના પ્રેમથી તેણીએ 25 વર્ષથી વધુ સમય માટે ભણાતી લોરેટો બોબજાર શાળામાં વ્યવસાય તરીકે શિક્ષણ આપવાનું પસંદ કર્યું! જ્યારે પારસી ગાઇડ કંપની (કોલકાતા) ની રચના 1968માં થઈ હતી, ત્યારે તે ત્યાંના પ્રથમ ગાઈડ કેપ્ટન હતા જેણે ‘ગાઈડ કેપ્ટનો માટે પ્રારંભિક અને અદ્યતન તાલીમ […]