ડીપીવાયએ શાળા માટે ગૌરવની ક્ષણ

દાદર પારસી યુથ્સ એસેમ્બલી હાઈસ્કૂલ માટે આ ખરેખર ગર્વની ક્ષણ છે કારણ કે તેના બે વિદ્યાર્થીઓ – કયોમર્ઝ ધાભર (વર્ગ 9) અને કિમાયા મોરે (વર્ગ 8), જેઓ ઈન્ટરનેશનલ સ્પેસ ઓલિમ્પિયાડમાં ભાગ લીધો હતો, તેઓ ટોપ પર આવ્યા હતા અને મુખ્ય સ્થાનો જીત્યા હતા. ઈન્ટરનેશનલ સ્પેસ ઓલિમ્પિયાડમાં, કયોમર્ઝ સિનિયર કેટેગરીમાં મહારાષ્ટ્રમાં પ્રથમ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સાતમા […]