ઝોરાસ્ટ્રિયન વરસાદની મોસમ પ્રાચીન ઝોરાસ્ટ્રિયન ઈરાની પરંપરા અનુસાર, તીરનો પવિત્ર મહિનો ચોમાસાની ઋતુની શરૂઆત કરે છે. તીર યશ્તમાં આપણે તિષ્ટ્રયને વરસાદ, મદદરૂપ અને આરોગ્ય આપનાર તરીકે આહ્વાન કરીએ છીએ. વાસ્તવમાં, તિષ્ટ્રય યઝાતા એ જ લિટાનીમાં પુષ્ટિ આપે છે: જો માણસો એ યસનથી મારી પૂજા કરશે જેમાં મારું પોતાનું નામ છે, તો હું વરસાદ વરસાવીને વિશ્ર્વને […]