મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલશે તેથી તમે સોશિયલ કામો સારી રીતે કરી શકશો. ગુરૂની કૃપાથી ધનલાભ મળતા રહેશે. તમે બીજાના મદદગાર બની તેની ભલી દુવાઓ લઈ શકશો. નોકરી ધંધામાં તરકકી મળશે. પ્રમોશન મળવાના ચાન્સ છે. નવા […]