મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા અટકેલા કામ ફરી ચાલુ કરવા માટે મહેનત કરશો તો સફળતા મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. બચત કરી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. જ્યાં કામ કરતા હશો ત્યાં તમારૂં માન વધી જશે. તબિયતની ચિંતા હશે તો […]