મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજનો દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. ઉતરતા રાહુમાં બેદરકાર રહેતા આખુ અઠવાડિયું ખરાબ જશે. આખો દિવસ શાંત રહેજો. કાલથી 70 દિવસ માટે શુક્રની દિનદશા તમારા દરેક દુ:ખોનું નિવારણ કરશે. નાણાકીય બાબતમાં સારા સારી આવશે. નવા કામ કરી શકશો. આજે ‘મહાબોખ્તાર […]