મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ભરપુર સુખ આપશે. લોકો સામેથી માન-સન્માન આપશે. ખર્ચનું પ્રમાણ વધી જશે પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. નાણાકીય ફાયદો થવાના ચાન્સ છે. કામ પૂરૂં કરવા જે વ્યક્તિનો સાથ જોઈતો હશે તે મળી રહેશે. નવા કામ શરૂ કરી શકશો. […]