મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 23મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમને નાના કામમાં પણ આળસ આવશે. નાણાકીય બાબતમાં પરેશાન રહેશો. જયાંથી પૈસા મળવાના હશે તે વાયદો આપી ફરી જશે. કોઈની વાત પર વિશ્ર્વાસ મુકતા નહીં. ખર્ચ ડબલ થઈ જશે. ઘરવાળા તમારો સાથ નહીં આપે. ઉતાવળે […]