મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમે ધનનો ખર્ચ મોજ-શોખમાં કરશો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. તમારા કોઈ સાથે મતભેદ થયા હો તો તેને દૂર કરી શકશો. નાણાકીય બાબતમાં ફાયદા થતા રહેશે. નવા કામ શોધવામાં સફળ થશો. ભુલ્યા વગર દરરોજ […]